મુળી તાલુકાના ગઢાદ ગામે ટ્રેકટરની ટ્રોલીમાં છુપાવી રાખેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપતી LCB

સુરેન્દ્રનગર પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મીલીની વિદેશી દારૂની બોટલો નંગ – ૧૧૫૭ કિ . રૂા . ૩ , ૪૭ , ૧૦૦ / – તથા ટ્રેકટર ટ્રોલી સાથે કુલ રૂા . ૦૭ , ૦૭ , ૧૦૦ / – નો મુદામાલ ઝડપાયો મહે . પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી / જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી . એમ ઢોલ સાદ્ધ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી ડી. એમ. હોલ સાહેબનાઓએ એલ.સી.બી. ટીમને પ્રોહી / જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા નાઇટ દરમ્યાન ખાસ પેટ્રોલીંગ સથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે , જયેન્દ્રસિંહ કીરટસિંહ પરમાર રહે. ગઢાદ તા. મુળી વાળો ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથો લઇ પોતાના કબજા ભોગવટાના મકાનની પાસે આવેલ વંડામાં ગે . કા . રીતે દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.
જે ચોકકસ બાતમી આધારે ઉક્ત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા ઉપરોકત બાતમી વાળી જગ્યા આરોપીના રહેણાક મકાનના વડામાં ટ્રેકટર ની ટ્રોલીમાં ગે . કા . રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની પાર્ટી સ્પેશયલ ડીલક્ષ સ્કિી ૭૫૦ મીલી કંપની સીલબંધ બોટલો બોટલો નંગ – ૧૫૭ કિ . રૂ . ૩ , ૪૭ , ૧૦૦ / – તથા મ %િ ટ્રકેટર ને – જીજે . – ૧૩ ઇદ ૩૩૭૭ કી . રૂ . ૩ , ૦૦ , ૦૦૦ / – તથા નંબર પ્લેટ વગરની ટ્રોલી કિરૂ : ૬૦ , ૦૦૦ / – મળી કુલ રૂ . ૩ , ૦૭ , ૧૦૦ / – ના મુદામાલ રાખી આરોપી # જર મળી નહી આવતા તમામ મુદામાલ કજે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહી ધારા મુજબ મુળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી Hથ ધરવામાં આવેલ છે .
રેડીંગ પાર્ટી . એલ . સી . બી . ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી . એમ . ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો . સબ ઇન્સ . શ્રી વી . આર . જાડેજા સાહેબ તથા ઐ એસ . આઇ . નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા વાસુરભા લાભુભા તથા પો . હેડ કોન્સ . જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા નિકુલસિંહ ભુપતસિફ તથા પો . કોન્સ . સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા સંજયસિંહ ઘનશયામસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા ચમનલાલ જહારાજભાઈ તથા ગોવિંદભાઈ આલાભાઇ તથા એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .
રિપોર્ટ : દીપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)