શ્રી રાજગોર બ્રાહ્મણ સમાજ ઉતારા સમિતિ જૂનાગઢને દ્વાર પૂ. મુક્તાનંદન બાપુની પધરામણી

શ્રી રાજગોર બ્રાહ્મણ સમાજ ઉતારા સમિતિ જૂનાગઢ દ્વારા જણાવાનું કે શ્રી અખિલ ભારતીય સાધુ સમાજના કાર્યકારી પ્રમુખ અને આપણાં સૌના પૂજ્ય સંત શ્રી મુક્તાનંદન બાપુ આજ રોજ એટલે કે મહા શિવરાત્રીના મેળામાં આપણા સમસ્ત રાજગોર સમાજનો ઉતારો ચાલુ છે ત્યાં પૂજ્ય મુક્તાનંદન બાપુ પધારવાના હોઈ અને તમામ સ્વંય સેવક ને આશીર્વાદ આપવાના હોઈ તો તમામ જ્ઞાતિબંધુ ને આપણા રાજગોર સમાજના ઉતારે પધારવા આમંત્રણ છે.
સમય – 4 – 30 કલાકે સાંજે
સરનામું
શ્રી સમસ્ત રાજગોર સમાજ કાઠીગોર નો ઉતારો,પ્લોટ ન.65,શેરનાથ બાપુના આશ્રમ બાજુમાં,ભવનાથ,જૂનાગઢ
મનુભાઈ રવીયા
મો.98244 96810