મોટર સાયકલ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરતી અમરેલી શહેર પોલીસ

- અમરેલી શહેર તથા અમરેલી તાલુકા પો.સ્ટેમાં થયેલ મોટર સાયકલ ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી મોટર સાયકલ ચોરી કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોરોને કુલ-૧૨ ચોરાઉ મોટર સાયકલો કિ.રૂ.૧,૬૮,૦૦૦/- સાથે પકડી પાડી ગુન્હાઓ ડીટેકટ કરતી અમરેલી શહેર પોલીસ
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લીપ્તરાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય,જે અન્વીયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.આર.ખેર સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.એમ.એચ.પરાડીયા તેમજ પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી લીલીયા રોડ રેલ્વે ફાટક પાસેથી કાયદાના સંધષૅમાં આવેલ બે બાળ કિશોરના કબ્જામાંથી એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નંબર GJ-01-BC-2890 નુ મળી આવેલ જે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબના કામે કબ્જે કરેલ તેમજ આ સિવાય પુછપુરછ દરમ્યાન અમરેલી શહેર તથા અમરેલી તાલુકા પો.સ્ટેના હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરેલ હોય જે નીચે મુજબ છે.
કબ્જે કરેલ મુદામાલની કુલ મોટર સાયકલો-૧૨
- એક હિરો હોન્ડા મો.સા જેના રજી નંબર GJ-01-BC-2890 જેના ચેચીસ નંબર MBLHA10EJ99J02844 તથા એન્જીન નંબર HA10EA99J05570 કિ.રૂા.૧૫,૦૦૦/-
- એક હિરો કંપનીનું આગળ પાછળ નંબર પ્લેટ વગરનું મો.સા જેના ચેસીસ નંબર HA10FJ99J02844 તથા એન્જીન નં HA10EA99J05570નું કિ.રૂા ૨૦,૦૦૦/-
- એક હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી નંબર GJ-14-AM-2906 જેના ચેસીસ નંબર MBLHAR076H5L00545 તથા એન્જીન નં.99F17M14665 કિ.રૂા.૧૦,૦૦૦/-
- એક સ્પ્લેન્ડર રજી નંબર GJ-07-Q-0707 જેના ચેસીસ નંબર MBLHA10BWFHH96373 તથા એન્જીન નં.HA10EWFHH24646 કિ.રૂા.૧૫,૦૦૦/-
- એક સ્પ્લેન્ડર જેના રજી નંબર GJ-14-AF-7764 જેના ચેસીસ નંબર MBLHA10BWFHE82404 તથા એન્જીન નં HA10EWHFE34805 નું કિ.રૂા.૧૫,૦૦૦/-
- એક સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચેસીસ નંબર MBLHAR079H5K15165 તથા એન્જીન નં HA10AGH5K04943 નું કિ.રૂા.૨૫,૦૦૦/-
- એક હિરો કંપનીનું મો.સા જેના રજી નંબર GJ-14-AE-5320 તથા ચેસીસ નંબર MBLHA10AMEHG25880 તથા એન્જીન નં HA10EJEHG10560 નું કિ.રૂા.૨૦,૦૦૦/-
- એક હિરો કંપનીનું મો.સા જેના રજી નંબર GJ-11-Q-6124 જેના ચેસીસ નંબર 02C20F47540 જેના એન્જીન નં HA10EJDHE14502 નું કિ.રૂા.૧૫,૦૦૦/-
- એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હિરો હોન્ડા કંપનીનું આગળ પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબરમાં હાથેથી ફેરફાર કરેલ જેમાં MBLHA10BWFHE82415 તથા એન્જીન નં.HA10EWFHE51478 નું કિ.રૂા.૧૫,૦૦૦/-
- એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હિરો હોન્ડા કંપનીનું આગળ પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબર અડધા જોવામાં આવે છે તે MBLHA10EJ8……….તથા એન્જીન નં HA10EFCHB42486 નું કિ.રૂા ૦૮,૦૦૦/-
- એક હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના રજી નંબર GJ-01-JD-1901 ચેસીસ નંબર વગરનું જેના એન્જીન નં.02C18E46636 જેની કિ.રૂા ૧૦,૦૦૦/-
- એક સ્પ્લેન્ડર મો.સા આગળ પાછળ નંબર પ્લેટ વગરનું જેના એન્જીન નં.07J15M28311 નું હાલ અમરેલી જીલ્લાના લાઠી પો.સ્ટે.માં એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ છે.
શોધાયેલા ગુનાઓ
- અમરેલી શહેર પો.સ્ટે.I ગુ.ર.નં.૧૦૦/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૭૯
- અમરેલી શહેર પો.સ્ટે. I.ગુ.ર.નં.૧૦૩/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૭૯
- અમરેલી શહેર પો.સ્ટે. I.ગુ.ર.નં.૧૧૧/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૭૯
- અમરેલી તાલુકા પો.સ્ટે. I.ગુ.ર.નં.૧૩૫/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૭૯
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.આર.ખેર તથા પો.સ.ઇ.એમ.એચ.પરાડીયા તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા UHC હરેશસિંહ દાનસિંહ પરમાર તથા UHC રાધેશ્યામભાઇ મંછારામભાઇ દુધરેજીયા તથા PC ધર્મરાજસિંહ હરીસિંહ વાળા તથા PC પૃથ્વીરાજસિંહ કનુભાઇ પરમાર તથા LRD હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા LRD અંકુરભાઇ ભીખાભાઇ સોલંકી તથા LRD ઉદયભાઇ ગોપાલભાઇ મેણીયાનાઓએ કરેલ છે.