અમરેલીમાં રંગીલા પાન પાસેથી વિદેશી દારૂના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી પોલીસ

અમરેલીમાં રંગીલા પાન પાસેથી વિદેશી દારૂના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી પોલીસ
Spread the love

અમરેલી શહેર વિસ્તારમાં રંગીલા પાન પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮ કિં.રૂ.૩,૨૦૦/- તથા એક ઇકો ફોર વ્હીલ ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-તથા FZ મો.સા.કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૫૩,૨૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણાએ જીલ્લામાંથી દારૂ/જુગારની બદીને દુર કરવા તેમજ દારૂનું વેચાણ કરતા તેમજ લીસ્ટેડ પ્રોહી બુટલેગર ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ હાલ પ્રોહી/જુગારની ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ.કોન્સ. નિલેશભાઇ લંગાળીયાને મળેલ ચોક્કસ બાતમી આધારે અમરેલી રંગીલા પાન પાસે રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી
શકીલશાહ સુલતાનશાહ પઠાણ ઉવ.૨૦ ધધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી મીની કસ્બાવાડ રંગીલા પાનની સામેની ગલીમાં તા.જી.અમરેલી

પકડાયેલ મુદ્દામાલ

  • ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ROYAL STAG ની ૭૫૦ મીલીની બોટલ નંગ-૦૮ કુલ કિ.રૂા.૩,૨૦૦/- તથા ઇકો ફોર વ્હીલ ગાડીની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા એક ટુ વ્હીલ FZ મો.સા. કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૩,૨૦૦/-
  • આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર તથા UHC નિલેશભાઇ વિરાભાઇ લંગાળીયા તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા LRD હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા LRD રોહીતભાઇ બટુકભાઇ દેગામા નાઓએ કરેલ છે. રિપોર્ટ જય આગ્રાવત અમરેલી
Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!