રાજકોટમાં CA એસોસિએશનના ચેરમેન તરીકે વિનય સાકરીયાની વરણી

રાજકોટ શહેરનાં ખ્યાતનામ C.A. વિનય સાકરીયાને રાજકોટ C.A. એસોસિએશનના ચેરમેન તરીકે વરણી થતા સમગ્ર CA પરિવારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. વિનય સાકરીયા ખુબજ મળતાવડા સ્વભાવ અને મહેનતુ હોવાથી દરેક મેમ્બરોમાં તેમના પ્રત્યે અલગ દ્રષ્ટિકોણ છે. વિનય સાકરીયા વિવિધ સામાજિક સંગઠનોમાં પણ સક્રિય પણે કામગીરી કરી રહ્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)