રાજકોટમાં કોરોના વાયરસને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે આયસોલેશન વૉર્ડ તૈયાર

રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઇ રાજકોટ તંત્ર સજ્જ. સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવ્યો આયસોલેશન વૉર્ડ. જિલ્લા આરોગ્ય વિભાગ અને કલેકટર વચ્ચે મળી બેઠક. વિદેશથી પરત ફરતા મુસાફરોનું કરવામાં આવે છે. સ્ક્રીનીંગ અત્યાર સુધી રાજકોટ જિલ્લાના ૨૭ અને શહેરના ૩૫ લોકોનું કરવામાં આવ્યું છે સ્ક્રીનીંગ. મોટા ભાગના લોકો દુબઇ અને થાઇલેન્ડ થી પરત રાજકોટ આવ્યા હોવાનું આવ્યું.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)