રાજકોટ મહાનગરપાલિકાની સોવેમે શાખામાં ૨૫ કમઁચારીઓને રેગ્યુલર પગારધોરણનો હુકમ

રાજકોટ મહાનગરપાલિકાની સોવેમે શાખામાં ૨૫ કમઁચારીઓને રેગ્યુલર પગારધોરણનો હુકમ
Spread the love

રાજકોટ મહાનગરપાલિકાની સોવેમે શાખામાં વષોઁથી રોજમદાર મજુર તરીકે ફરજ બજાવતા ૨૫ કમઁચારીઓને રેગ્યુલર પગાર ધોરણનો હુકમ. આજરોજ કાયમી થયેલ કમઁચારીઓ દ્વારા રાજકોટ શહેર ભાજપ કાયાઁલય ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી માન. શ્રી નિતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી ને ફુલહાર કરીને આભાર વ્યકત કયોઁ હતો. તેમજ રાજકોટ મહાનગર પાલિકાની કચેરી ખાતે માન. મેયરશ્રી બિનાબેન આચાયઁ, ઙે.મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા તથા સ્ટે.કમિટીના ચેરમેન માન. શ્રીઉદયભાઇ કાનગઙ તથા શાસકપક્ષના નેતાશ્રી દલસુખભાઇ જાગાણી, દંઙક શ્રીઅજયભાઈ પરમાર વગેરે મહાનુભાવો નો ફૂલહાર કરીને આભાર માન્યો હતો. આ શુભ પ્રસંગે દલિત અગ્રણીઓ શ્રીમહેશભાઈ રાઠોડ, શ્રીઅનિલભાઈ મકવાણા, શોભીતભાઇ પરમાર, રવિભાઇ ગોહિલ, મોન્ટુભાઇ વિસરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

FB_IMG_1583430812566-0.jpg

Admin

Dilip Parmar

9909969099
Right Click Disabled!