મોરબીમાં જુગાર રમતા અર્ધો ડઝન પતા પ્રેમીઓને ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા અર્ધો ડઝન પતા પ્રેમીઓને ઝડપાયા
Spread the love

મોરબી બી ડિવિઝન પોલીસ વીસીપરમાં બે સ્થળે દરોડો પાડી અર્ધો ડઝન શખ્સને રૂપિયા ૮૬૦૦ રોકડની સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પી.આઈ.ની સૂચનાથી ડી સ્ટાફની ટિમ વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી ત્યારે ખાનગી રાહ બાતમી મળી હતી કે વીસીપરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા તે વિસ્તારમાં પેહલા દરોડા પડતા ઉસ્માન ઉમરભાઈ મુલ્લા, અબ્દુલ ગફુરભાઈ ભટ્ટી અને કાસમ કાદરભાઈ કાજેડીયાના પતા ટીચતા રંગે હાથ ઝડપી રૂપિયા ૫૨૦૦ની રોકડ કબજે કરી છે. જ્યારે બીજા દરોડમાં ઇમરાન મુસભાઇ કુરેશી, સિકંદર ઇસમલાભાઈ શાહમદાર અને તેજાભાઈ માધુભાઇ સુરેલાને પતા રમતા ઝડપી રૂપિયા ૩૪૦૦ કબજે કર્યા છે આમ કુલ બે દરોડમાં પોલીસે ૮૬૦૦ રોકડ કબજે કરી છે.

રિપોર્ટ : રાહુલ નગવાડિયા (મોરબી)

IMG-20200312-WA0004.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!