રાજકોટના ઉપલેટા ખાતે કોરોના વાયરસને પગલે તંત્ર બજાર શાકમાકેટ જેવાં વિસ્તારો બંધ

રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે કોરોના વાયરસને પગલે તંત્ર દ્વારા ભીડભાડવાળા વિસ્તારોમાં લોકો એ ભેગા ન થવું અને તકેદારીનાં પગલા રૂપે ઉપલેટાની કટલેરી બજાર, વિજળી રોડ, જીકરીયા ચોક, શાક માકેટ જેવાં વિસ્તારો બંધ કરાવ્યા અને મામલતદાર શ્રી તથા પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરાઈ કે આ મહામારીને પગલે જાગૃતા દાખવે……
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)