હિંમતનગર B ડીવીઝન પોલીસની સરાહનીય કામગીરી Kuldip March 22, 2020 Gujarat Spread the love Post Views: 362 હિંમતનગર બી. ડીવીઝન પોલીસ દ્વારા 50 લોકો કે જેમને જમવા ની કોઈ વ્યવસ્થા ના હોય તેવા જરૂરિયાત મંદ લોકો ને ભોજન કરાવવામાં આવ્યું હતુ. રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)