ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી ગામે જનતા કરફ્યુને સમર્થન આપીને બંધ પાળ્યું

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અપીલને ધ્યાને રાખીને પેટલી ગામની જાહેર જનતા એ સ્વયંમભૂ બંધ પાળ્યું હતું જેમાં વસો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પરમાર એ પેટલી ગામના તમામ મહોલ્લામાં ફરીને લોકો બહારના નીકળે અને માસનો ઉપયોગ કરે છીક આવે ત્યારે મો આગળ રૂમાલ રાખે વારંવાર સાબુથી હાથ ધોવે તેવા સલાહ સૂચનો કર્યો અને કામ વગર ઘરની બહારના નીકળે તેવી અપીલ કરી.
રિપોર્ટ : શાંતિલાલ પરમાર