પેટલાદ શહેરમાં જનતા કરફયૂને સમર્થન કરનાર માટે આભાર માનવાનો કાર્યક્રમ

પેટલાદ શહેરમાં જનતા કરફયૂને સમર્થન કરનાર માટે આભાર માનવાનો કાર્યક્રમ
Spread the love

પેટલાદ ખાતે સાંજે ૫ વાગે મામનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે જનતાને વિનતી કરી હતી કે જે લોકો એ જનતા કરફયૂનું સમર્થન કર્યું.છે.તેવા સર્વે લોકો ને થાળી ગંટ વગાડી ને આભાર માનવામાં આવ્યો હતો. પેટલાદ આર. કે. બિલ્ડિંગ, સ્ટેશન રોડ કસ્બામાં મોટી બ્રમપોડ નાની બ્રમ્હ પોડ ખૂંટ આ પાડા સહિત મોટી સંખ્યામાં.માં લોકો જોડાયા હતા.

પત્રકાર  : વિપુલ સોલંકી (પેટલાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!