ઉપલેટાના ચીખલીયા ગામે સરપંચને પ્રેરણા આપતું ચીખલીયા ગામ
ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામે કોરોના વાયરસ ના કારણે આજે મોટા મોટા સિટીના લોકો ગામડે આવી રહ્યા છે ત્યારે અમુક લોકો ટાઈમપાસ કરવા એકથી બીજા ગામ કે સગાઓને મળવા આવી રહ્યા છે ત્યારે ઉપલેટા તાલુકા નું નાનુ એવું ચીખલીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખુદ ગામના પાદરમાં બેસી અન્ય ગામોમાંથી આવતા લોકોને ગામમાં પ્રવેશ દેતા નથી સાથે સાથે ગામના લોકોને કોરોના વિશેની માહિતી આપી જાગૃત કરી રહ્યા છે ત્યારે તમામ ગામના સરપંચ ચીખલીયા ગામનો નમુનો લય આવી કાર્યવાહી કરે તો કોરોનાને પણ થાકી ને ભાગી જવું પડે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)