લાડ લોહાણા સિંધી સમાજના જરૂરતમંદ સદસ્યો માટે કીટ વિતરણ કરવામાં આવશે

લાડી લોહાણા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી કાળુભાઈ સુખવાણીના આદેશ મુજબ સુરત લાડ લોહાણા સિંધી સમાજ અને લાડ લોહાણા નવ યુવક મંડળ દ્વારા સમાજના જરૂરતમંદ સદસ્યો માટે કીટ વિતરણ કરવામાં આવશે.
કીટની વિગત
ઘઉંનો લોટ ૧૦કિલો, ચોખા ૨ કિલો, ખાંડ ૨ કિલો, પૌવા ૧ કિલો, મગનીદાળ ૧ કિલો, તેલ ૧ કિલો નમક ૧ કિલો,લાલ મરચું પાવડર ૨૦૦,ગ્રામબટાકા ૨ કિલો, અને કાંદા ૧ કિલો
જરૂરતમંદ સિંધી સમાજના સદસ્યોને આપવામાં આવશે જે પરિવારોને ઉપરોત કીટની જરૂર જણાય તો નીચે મુજબ આપેલા નંબર પર સંપર્ક સાધવા ચેરમેનશ્રી ઠાકોરભાઈ ક્રિષ્નાણી, પ્રમુખશ્રી વિષ્ણુભાઈ સોનૈયા નવ યુવક મંડળ પ્રમુખશ્રી રાજેશ અડવાણીએ
એક યાદીમાં જણાવાયું છે.
૯૩૭૫૭ ૧૬૨૭૨, ૯૦૧૬૯ ૨૨૨૮૫, ૯૮૨૫૪ ૦૫૬૨૯, ૯૪૨૭૯ ૧૫૨૮૧, ૯૦૧૬૨ ૩૨૩૪૩, ૯૮૨૫૪ ૩૬૪૪૦