બગદાણા ગુરુ આશ્રમ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં એકવીસ લાખ રૃપિયાનું દાન

કોરોના વાઇરસ (COVID-19) ની અસરને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં રૂ.૨૧,૦૦,૦૦૦/- તથા જરૂરિયાત મદ લોકોને ૫૦૦ અનાજ-કિટ વિતરણની સહાયમાં રૂ.૭,૫૦,૦૦૦/- નો ફાળાની રકમના ચેક માનનીય ભાવનગર કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી, ડીડીઓશ્રીની હાજરીમાં શ્રી ગુરુઆશ્રમ બગદાણાના ટ્રસ્ટી મંડળે ચેક તા.૨૮/૦૩/૨૦૨૦ના રોજ અર્પણ કરેલ .
બાપા સીતારામ