પેટલાદ પ્રાથમિક શિક્ષણ મહાસંગ અને કારોબારી સભ્યો દ્વારા ૨૦૦ અનાજની કીટ વિતરણ

પેટલાદના વિવિધ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે કોરોના વાયરસના પગલે જે સરકાર તરફથી ૨૧ દિવસનું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શ્રમજીવી લોકોને હાલત કફોડીના બને તે માટે પેટલાદ પ્રાથમિક શિક્ષણ મહાસંગ અને હોદેદારો અનાજની કીટ પોચતી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષક સંગના પ્રમુખ કનુભાઈ ભોઈ, મહામંત્રી દિલીપભાઈ, સંગઠન મંત્રી ધવલભાઈ પટેલની ટીમ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી હતી.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)