રાજકોટ શાપર વેરાવળમાં રાજ લક્ષ્મી ટ્રેડિંગમાં લાગી આગ
શાપર(વેરાવળ) શાપરમાં આવેલ નોવા કાસ્ટિંગની પાછળ રાજન ટેકનોકસ્ટની બાજુમાં રાજ લક્ષ્મી ટ્રેડિંગમાં લાગી આગ. અંદાજિત ૫૦ થી ૬૦ હજાર લીટર વેસ્ટ ઓઇલ તેમજ ૧ ટેન્કર બારીને ખાખ. આ ઘટનાની જાણ શાપર પોલીસને થતા શાપર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ગોહીલ સાહેબ. તેમજ હરીયાણી સાહેબ. તેમજ પોલીસ સ્ટાફ. ઘટના સ્થળે દોડી આવેલ હોય તેમજ રાજકોટ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ દોડી આવેલ અને આગ કાબુ કરવામાં કમસેકમ ૨ કલાક લાગી હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)