મોડાસા તાલુકાના દાવલી ગ્રામ પંચાયત દ્વારા માસ્કનું વિતરણ Admin April 15, 2020 Gujarat Spread the love Post Views: 367 મોટી ઇસરોલ : મોડાસા તાલુકાના દાવલી ગ્રામ પંચાયત અને યુવા સરપંચ જયેશભાઈ ચૌધરી અને પંચાયતના સભ્યો અને તલાટી કમ મંત્રી નાગેન્દ્રસિંહ બીહોલની હાજરીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. અહેવાલ : યોગેશ પટેલ (મોટી ઇસરોલ)