Post Views:
557
રાજ્યમાં લોકડાઉન અને કોરોનાગ્રસ્ત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પ્રકરણ મામલે આજે રાજ્ય પોલીસવડાએ શિવાનંદઝાએ જણાવ્યું કે, ઈમરાન ખેડવાલાની બેઠક રાજકીય બેઠક હતી. તેમની સામે ગુનો દાખલ કરવો કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો તેની સામે ગુનો દાખલ કરાશે.