ધોરાજીના ખેડૂતો ચોમાસામાં જે વાવેતર કરેલ હતું તેથી પાકમાં ઘણું નુકસાન વેઠવું પડ્યું

ધોરાજીમા ખેડૂતોના ખેતરમાં ડુંગળી રઝડે છે તેનું કોઈ લેવાલ નથી ગરીબોની કસ્તુરી અત્યારે ખેડૂતોની મશ્કરી કરી રહી છે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રહે તે માટે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું જેના કારણે ભાવની સ્થિરતા જળવાઈ રહે તે માટે ખેડૂતોએ વાવેતર કરેલ હતું હાલના તબક્કે ડુંગળી છે એ ખાદ્યચીજ માં આવે છે શાકભાજીમાં આવે છે સરકાર એની યોગ્ય વ્યવસ્થા કરી અને નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને ખેડૂતો ફરીથી ડુંગળી વાવે ફરી ડુંગળીનું વાવેતર થાય તો સામાન્ય સ્થિતિમાં પણ ભાવ જળવાઇ રહે જો સરકાર વ્યવસ્થા નહીં કરે ચોમાસે ફરી એક વખત ડુંગળી ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયાની ૨૦ કિલો થશે એજ રીતે આ બધી વસ્તુઓ જે ઘઉં છે ધાણા છે.
અત્યારે ખેડૂતોના ખેતરોમાં મોટા મોટા ઢગલા પડ્યા છે સૌરાષ્ટ્રના ઘઉં છે એ આખી દુનિયામાં પ્રખ્યાત છે આરબ અમીરાત તેનો મોટું લેવાલ છે સરકારે ખરીદી કરી અને નિકાસ કરવી જોઈએ અને જેથી કરીને હૂંડિયામણ મળે અને ખેડૂતોની સ્થિતિ પણ સુધરે આ તબક્કે સરકાર જે કોરોના માટેની કાર્યવાહી તે કરે છે તો ખેડૂતોનું હિત પણ સાચવે બાકીની બધી વ્યવસ્થા જળવાઈ રહે અને આ ભારત દેશ મંદીના માહોલમાં સપડાઈ નહિ એટલે સમૃદ્ધ આબોહવા આટલી બધી સમૃદ્ધ હતી ખેતી ખેતી પ્રધાન દેશ અને તેના ખરીદો ખેડૂતો આટલા બુરા હાલ ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ છે સરકાર આ બાબતે ચિંતિત છે તેવી વાતો કરે છે ફક્ત ચિંતિત થઇ નહિ આ ની અમલવારી પણ કરવી જોઈએ.
હાલ ધોરાજીના ખેડૂતો ચોમાસામાં જે વાવેતર કરેલ હતું તેથી પાકમાં ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું તેમ છતાં પાણી તો હતું પણ ખેડૂતોની એમ થયું કે શિયાળું પાકનું વાવેતરમાં કામ આવશે પણ શિયાળું પિત માં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરેલુ હતું ડુંગળીના વાવેતર કરીને જે પાક તૈયાર કર્યો છે મોંઘા બિયારણ લઈને ખેડૂતોના જે પડતર કિંમત પડી છે તેના કરતાં પણ ઓછી કિંમત વેપારીઓ લેવા માટે આવે છે આને કારણે વેપારીઓ આવતા નથી અને આવે છે તો અડધી કિંમતમાં માગે છે વીધે ૧૮ થી ૨૦ હજારનું નુકસાન થયેલું છે ખેડૂતો પાસે લણવાના પણ પૈસા નથી ખેડૂતો પાસે માલ ભરાવો થઈ ગયો છે ખેડૂતોની માગણી છે કે માર્કેટિંગ યાર્ડ ખોલો અને ખેડૂતો પાછળથી નિકાસ કરો ખેડૂતો દેવામાંથી મુક્ત ન થઈ શકે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)