અમદાવાદ : ચેક મેટ ફેબ્રીકેશન દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝર મશીન ડોનેટ કરાયું

અમદાવાદ : ચેક મેટ ફેબ્રીકેશન દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝર મશીન ડોનેટ કરાયું
Spread the love
  • વેજલપુર પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝર ટનલ ફ્રી મુકવામાં આવ્યું.
  • ચેક મેટ ફેબ્રીકેશન કંપનીના માલિક દિનેશ આખાણીએ વેજલપુર સ્ટેશનમાં ઓટોમેટીક બોડી સેનેટાઇઝર મશીન ડોનેટ કર્યું.
  • દિનેશભાઈ ના પુત્ર ધ્રુમિલ અખાણી એન્જીન્યરીંગ કર્યું છે તેણે બનાવ્યું સેનેટાઇઝ મશીન.
  • પ્રથમ મશીન બનાવી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફ્રી ઇન્સ્ટોલ કર્યું.
  • મશીન મારફતે એક મીનીટમાં અંદાજીત ૨૦ માણસો ફુલ બોડી સેનેટાઇઝ થઈ શકે છે.
  • આ મશીન ફુલ્લી ઓટોમેટિક સેન્સર દ્વારા કામ કરે છે.
  • પોલીસ ઇન્સ્પેક્ટર આદેસરા સાહેબ શ્રી એ દિનેશભાઈનો આભાર માન્યો.

IMG-20200416-WA0011.jpg

Admin

Dhiraj

9909969099
Right Click Disabled!