પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હિરલબેન ઠાકર એ સફાઈ કામદારોનો ઉત્સાહ વધાર્યો

પેટલાદ નગર પાલિકા ના સફાઈ કામદારો જે વિકટ સ્થિતિ માં પણ.પેટલાદ ની સફાઈ માં અગ્રેસર રહેછે આવા સફાઈ કામદારો નું નાયબ કલેક્ટર મનીષા બેન બ્રહ્મભટ્ટ મામલતદાર સુનિલભાઈ વ્યાસ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહે ર ભાજપ પ્રમુખ સહિત લોકો એ છૂટા ફૂલ થી તેઓને આવકાર્યા હતા જાદવ.ચોક સ્ટેશન.રોડ ખાતે તેમના કામ ની પ્રશંસા કરી હતી.અને પેટલાદ ના નાગરિકોએ પણ વાત ને ટેકો.આપ્યો હતો અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકર ના આ પગલાને વધવ્યો હતો. આ પ્રસંગે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પરીખ નગર પાલિકા ના કર્મચારી સહિત સફાઈ કામદારો એ નાયબ કલેક્ટર મામલતદાર શ્રી ચીફ ઓફિસર શ્રી નો આભાર માન્યો હતો.
પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)