19 નવા DySP ની નિમણૂક, 6 DySP ની બદલી

19 નવા DySP ની નિમણૂક, 6 DySP ની બદલી
Spread the love

રાજ્યના ગૃહ વિભાગે આજે મોડી સાંજે 19 નવા તાલિમાર્થિ ડીવાયએસપીની રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નિમણૂંક કરી છે. તેની સાથો-સાથ 6 ડિવાયએસપીની બદલીના હુકમો પણ કર્યા છે. આમ ગૃહ વિભાગે 19 નવા ડિવાયએસપીની નિમણૂંક સાથે 6 Dysp મળી 25 Dyspને નવી નિમણૂંક આપી છે. રાજ્યના ગૃહ વિભાગે જે 19 Dyspની એક વર્ષની તાલિમ પૂરી થયા બાદ નવી જગ્યાએ નિમણૂંક આપી તે અધિકારીઓમાં

1. ડો. કુશલ ઓઝા, અમરેલીથી વિભાગીય પોલીસ અધિકારી ડિસા, બનાસકાંઠા
2. ચિરાગ. આઈ દેસાઇ જામનગરથી વિભાગીય પોલીસ અધિકારી અંકલેશ્વર, ભરૂચ
3. હિતેશ ડિ ધાંધલીયા સાબરકાંઠાથી મદદનીશ પોલીસ કમિશ્નર ડી ડિવિઝન અમદાવાદ શહેર
4. હિરેન્દ્ર જે ચૌધરી, વડોદરા ગ્રામ્યથી વિભાગીય અધિકારી ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
5. કૃણાલ આઈ દેસાઇ વલસાડથી વિભાગીય પોલીસ અધિકારી જામનગર ગ્રામ્ય
6. શ્રૃ.શ્રી વાણી દૂધાત પાટણથી વિભાગીય અધિકારી કેવડિયા નર્મદા
7. ભરત બસીયા દાહોદથી વિભાગીય અધિકારી મોડાસા અરવલ્લી
8. પ્રકાશ પ્રજાપતિ ગીર સોમનાથથી મદદનીશ પોલીસ કમિશ્નર એચ ડીવીઝન અમદાવાદ શહેર
9. મુકેશ ચૌધરી મોરબીથી નાયબ પોલીસ અધિક્ષક મુખ્યમથક સુરત ગ્રામ્ય
10. મિલાપ પટેલ દેવભૂમિ દ્વારકાથી મદદનીશ પોલીસ કમિશ્નર કે ડીવિઝન અમદાવાદ શહેર
11. ઈશ્વર પરમાર અરવલ્લીથી મદદનીશ પોલીસ કમિશ્નર કંટ્રોલ રૂપ સુરત શહેર
12. કમલેશ વસાવા બનાસકાંઠાથી મદદનીશ પોલીસ કમિશ્નર વડોદરા શહેર
13. સ્મિત ગોહિલ જૂનાગઢથી વિભાગીય પોલીસ અધિકારી પોરબંધર ગ્રામ્ય
14. ડો સાગર સાંમડા નવસારીથી મદદનીશ પોલીસ કમિશ્નર ઈ ડીવિઝન અમદાવાદ
15. ચેતન મૂંધવા બોટાદથી વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે અમદાવાદ
16. કુ. નિલમબેન ગોસ્વામી મહિસાગરથી નાયબ પોલીસ અધિક્ષક જીઆરપી મુખ્ય મથક અમદાવાદ
17. કુ. રૂહિબેન પાઈલા પંચમહાલથી વિભાગીય પોલીસ અધિકારી મહેસાણા
18. અશોક રાઠવા પોરબંદરથી મદદનીશ પોલીસ કમિશ્નર ટ્રાફિક અમદાવાદ શહેર
19. કુ. રાધિકા ભારાઈ કચ્છપૂર્વ ગાંધીધામથી વિભાગીય પોલીસ અધિકારી મોરબીમાં નિમણૂંક આપવામાં આવી છે.

જ્યારે જે છ Dyspની બદલી કરવામાં આવી છે તેમાં
1. શ્રૃ.શ્રી નિમા મૂન્સી મદદનીશ પોલીસ કમિશ્નર વિશેષ શાખા અમદાવાદ શહેર
2. શ્ર.શ્રી મનજીતા વણઝારા મહેસાણાથી નાયબ પોલીસ અધિક્ષક સીઆઈડી ક્રાઇમ મહિલા સેલ
3. એચ.એમ વાળા નાયબ પોલીસ અધિક્ષક જીયુપીએનએલ વડોદરા નાયબ અધિક્ષક મધ્યસ્થ શહેર લાજપોળ સુરત
4. આર.ડી જાડેજા વિભાગીય પોલીસ અધિકારી પોરબંદર ગ્રામ્ય વિભાગીય પોલીસ અધિકારી પાલીતાણા ભાવનગર
5. જે.કે પંડ્યા મદદનીશ પોલીસ કમિશ્નર કંટ્રોલ રૂમ સુરત શહેર મદદનીશ પોલીસ કમિશ્નર એફ ડિવિઝન સુરત શહેર
6. ડિ.વી રાણા નાયબ અધિક્ષક મધ્યસ્થ શહેર લાજપોળ સુરત નાયબ અધિક્ષક મધ્યસ્થ જેલ અમદાવાદમાં
બદલી કરવામાં આવી છે.

IMG-20200418-WA0011.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!