હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા “એક્સપર્ટ ટેલિહેલ્થ કન્સલ્ટન્ટ” તરીકે ડો. અમિત પટેલને નિમંત્રણ

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ (હાર્વર્ડ યુનિવર્સીટી), બોસ્ટન, મેસેચ્યુસેટ્સ, (યુ.એસ.એ) દ્વારા તેમની ઇમર્જન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટ જે નેશનલ એક્રેડિટેશન કોઉન્સીલ ફોર કન્ટીન્યુઈન્ગ મેડીકલ એડયુકેશન (એ.સી.સી.એમ.ઈ) પ્રોગ્રામમાં એક્રેડિટેડ છે; માં સિનીયર ઓર્થો-રિહેબ પ્રોફેશનલ તરીકે કાર્યરત ડો. અમિત પટેલને “એક્સપર્ટ ટેલિહેલ્થ કન્સલ્ટન્ટ” તરીકે નિમંત્રણ આપેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત ડો. અમિત પટેલ રેજીસ્ટર્ડ પોસ્ટ-ગ્રેડયુએટ વિધાર્થી, ક્લીનીકલ પ્રેક્ટિશનર્સ ને ટેલિમેડિસિન પોર્ટલ દ્વારા તાલીમ, માર્ગદર્શીકા આપી ટેલિમેડિસિન હેલ્થકેર ઈકોસિસ્ટમમાં અન્ય સિનિયર પ્રોફેશનલ સાથે યોગદાન આપશે.