સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ઉતમ સેવાઓ  “માનવ સેવા એજ પ્રભુ”  

સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ઉતમ સેવાઓ  “માનવ સેવા એજ પ્રભુ”  
Spread the love
આજરોજ સેવા રસોડાની મુલાકાત લેતા પાટીદાર નેતાઓ, શ્રી ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય રાજકોટ અને  દીનેશભાઇ અમ્રુતીયા, ભાજપ અગ્રણી, માનવ કલ્યાણ મંડળ દ્વારા નિ:સુલ્ક સર્વ સમાજ માટે ભોજન સેવા માટે રસોડુ ચાલુ છે. જેમાં ચેરમેન શ્રી મુકેશભાઈ મેરજા, ટ્રસ્ટીઓ શ્રી મુળજીભાઈ ભીમાણી, વસંત બિલ્ડર્સ, વિભાબેન મેરજા, અધીક જીલ્લા મલેરિયા અધિકારી, ગીતાબેન પટેલ, પ્રમુખ, ગોવિદભાઇ વરમોરા શનહાર્ટ ગ્રુપ, ઇન્ટરનેશનલ ચેરમેન, જેરામભાઈ વાંસજાડીયા, પ્રમુખ ઉમીયાધામ, શીદસર, નાથાભાઇ કાલરીયા, ચેરમેન, સમસ્ત પાટીદાર સમાજ, શૈલેશભાઇ ગોવાણી, વા. ચેરમેન, વલ્લભભાઈ વડારીયા, કિશાન ઇન્ફ્રાસ્ટ્રકચર, પુનિતભાઇ ચોવટીયા, ઉદ્યોગપતી, અમીત એરવાડીયા, બીલ્ડર, કે.બી.વાછાણી, રેપ્યુટ ગ્રુપ, રામજીભાઈ પનારા, સબરસ ગ્રુપ, ચંદુભાઇ વીરાણી, બાલાજી વેફર્સ, મૌલેશભાઇ ઉકાણી, બાન લેબ્સ, સ્મિત કનેરીયા, ક્લાસીક કંસ્ટ્કસન, ધરમશીભાઈ સીતાપરા, ગેલેક્સી સ્ટેમ્પીગ, કાન્તિભાઇ માકડીયા, નેબ્યુલા સર્જીકલ, રીમલભાઇ કટારીયા, કટારીયા ગ્રુપ, છગનભાઈ વાંસજાડીયા, ધારેશ્વર ડેરી, જગદીશભાઇ કોટડીયા, ફાલ્કન પંપ, વલ્લભભાઈ કટારીયા, ટ્રસ્ટી, મનીષભાઈ, રીલેક્સ રીંગ, સુરેશભાઈ, ભવાની ઇન્ડસ્ટ્રીઝ, શિવલાલ આદ્રોજા, એન્જલ પંપ, નંદલાલ માંડવીયા, બિલ્ડર્સ, નરભેરામ સરડવા, એકોર્ડ ગ્રુપ, ત્રંબકભાઇ ફેફર, મોટો ગ્રુપ, ડો. વિશાલ મેવા, બાબુભાઈ ધોડાસરા, ચેરમેન, બિન અનામત આયોગ, સી.જે.પટેલ, કલેકટર, સાબરકાંઠા, મનસુખભાઈ પાણ, હાઇબોન્ડ સીમેન્ટ, નરેન્દ્રભાઇ શીણોજીયા, અર્પિત કોલેજ, વિઠ્ઠલભાઈ ધડુક, બાલમુકુન્દ ફોર્જ, કિશોરભાઇ ભાલાળા, બિલ્ડર્સ, ચંદ્રકાંત ભાલાળા, બાલાજી પોલીપેક, ગુણવંતભાઇ ભાદાણી, જગતાત ગ્રુપ, મહેન્દ્રભાઈ ગજેરા, ક્રિષ્ના સ્કુલ, રમેશભાઈ ટીલાળા, શાપર ઇન્ડ.એસોસીયેશન, ધીરુભાઈ દઢાણીયા, સુમો, જમનભાઇ ભલાણી, મેટોડા, ઇન્ડ.એસોસીયેશન, ડેનીશ હદવાણી, હરીપર-પાળ, ઇન્ડ.એસોસીયેશન, વી.પી.વૌશ્નવ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગૌતમભાઇ ધમસાણીયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સમીરભાઈ ગામી, બિલ્ડર્સ, કે.જી.કુન્ડારીયા, બિલ્ડર્સ, દીનેશભાઇ અમ્રુતીયા, ભાજપ અગ્રણી, મનસુખભાઈ સાવલીયા, વ્રજ બિલ્ડર્સ, વસંતભાઇ ભાલોડીયા, ઓરકેવ ફાર્મા, કીરીટભાઈ આદ્રોજા, એન્જલ પંમ્પ, મહેશભાઈ સાવલીયા, ઉમા-ખોડલ ટ્રસ્ટ, ગગજીભાઇ સુતરીયા, સરદારઘામ, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સુરત, લાલજીભાઈ પટેલ, પ્રમુખ, સમસ્ત પાટીદાર સમાજ, સુરત, સંજય જાકાસણીયા, બેકબોન, ડો.જગદીશ કણસાગરા, ડો.વી.એન.પટેલ, ડીન, આર.કે.યુનીવર્સીટી, અને મેનેજમેન્ટ ટીમનાં સેવાભાવી સભ્યો, વિપુલભાઇ કણસાગરા, શૈલેષભાઇ ભીમાણી, માવજીભાઈ જાવિયા, દામજીભાઇ ઝારસાણીયા, ગોપાલભાઇ આરદેસણા, બલવંત મેરજા, દીગેશભાઇ મકવાણા, મુળજીભાઇ વાંસજાલીયા, કેશવજી વાંસજાડીયા, નિકુંજભાઈ ભાલોડીયા, ભરતભાઈ ધેલાણી, જશવંતભાઈ ભીમાણી, રાકેશભાઈ બોપલીયા, મનસુખભાઈ કલોલા, ચંદુભાઇ ભીમાણી, પ્રવીણભાઈ ટીટોડીયા, અક્ષયભાઇ કલોલા, શ્યામભાઈ જોબનપુત્ર, ભવાનભાઈ ભીમાણી, ગોરધનભાઈ સીતાપરા, જગદીશભાઈ બોપલીયા, હેમરાજભાઈ ઘાટોડીયા, રમેશભાઈ વાછાણી, મનુભાઈ મેરજા, અરવિંદભાઈ વડાલીયા, નવીનભાઈ ફળદુ, મનીષભાઈ વડારીયા, ડો. પ્રફુલ સોજીત્રા, દિનેશભાઈ પટેલ, નીલકંઠભાઈ જોશી, લક્ષમણભાઇ રતનપરા, ધરમશીભાઈ સીતાપરા, શ્યામભાઇ જોબનપુત્રા, હીમાન્સુ દરેણીયા, પાર્થ મકાતી, મનોજ પટેલ, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ રસોડામાં જરુરીયાતમંદ લોકો માટે રાજકોટમા અને કણકોટ રોડ, સાપર, મેટોડા, આજી, ગ્રીનલેન્ડ ચોકડી જેવા વિસ્તારમાં અને હાઇવે રોડ ઉપર ભરપેટ ભોજન, અને ફુડ પેકેટ દરરોજ આપવામાં આવે છે. અને નિરાધાર મહિલા આશ્રમ ચલાવવામાં આવે છે. હાલ સેનેટાઈઝર અને માસ્કનુ પણ વિતરણ કરવામાં આવે છે. અત્યારની આ કપરી પરિસ્થિતિમા માનવતાના આ સેવાકાર્યમા કે સંસ્થાના નિરાધાર આશ્રમમાં દાન આપવા જાહેર જનતાને વિનંતિ કરવામાં આવે છે. દાન પેઠે રાશન-રોકડ રકમ કે અન્ય બીજો સહયોગ, માસ્ક, સેનેટાઈઝર, કપુર જેવુ કાઇ આપવા માગતા સજ્જનો તુરંત જ સંપર્ક કરે અમારા સ્વયંસેવક આપને ત્યાં આવીને લઇ જશે. દાન માટે મુકેશભાઈ મેરજા નો તાત્કાલિક સંપર્ક કરવો,આપનુ દાન કોઇનું જીવન બચાવી શકે છે, ઓનલાઈન દાન આપી સકાય છે.
  • માનવ કલ્યાણ મંડળ,: ૩-ગંગા જમૂના સરસ્વતી ટાવર, યુનિ. રોડ, રાજકોટ, માનવ કલ્યાણ મંડળ સંસ્થાની બીજી ફ્રી સેવાઓ
  • યુ.એસ. ની મલ્ટીવીટામીન ટેબલેટ, પ્રેગ્નન્સી વાલી બહેનોને પુરો કોર્સ
  • 5 વર્ષ સુધીના બાળકોને ચશ્માં ન આવે તે માટે વીટામીન એ, અને ક્રુમી માટેની દવાઓ
  • ગરીબ દીકરીઓના લગ્ન કરી આપીશું
  • જરુરીયાતમંદોને આધુનિક આશ્રમમા આશ્રય
  • પગભર થવા માંગતી મહીલાઓ માટે પિન્ક ઓટોરીક્ષા પ્રોજેક્ટ
  • ટુંક સમયમાં સંસ્થા ખાતે ક્લીનીક ચાલુ કરીએ છીએ જેમા તપાસ અને દવાઓ પણ ફ્રી આપીશું…
State Bank of India, ac name : SAMAST PATIDAR SAMAJ,
Ac No : 37552862643 Ifsc : SBIN0060390 ,
Paytm :  9426737273
Admin

Admin

9909969099
Right Click Disabled!