Post Views:
314
ઢાંક ગામની સીમમાં બે ત્રણ દિવસ પહેલાં દીપડો દેખાયો હોય ઉપલેટાનાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ઢાંક ગામની સીમ પાંજરુ મુકાતાં આજરોજ મોડીરાત્રે પાંજરામાં પકડાયો અને દીપડો પાંજરે પૂરાતા લોકો રાહતનો શ્વાસ લીધો ઉપલેટા ફોરેસ્ટ વિભાગ કચેરી ખાતે રાખવામાં આવેલ.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)