કાવિઠામા મહાકીટ વિતરણ… : ૩૦૦ કીટ આપવામા આવી

કાવિઠામા મહાકીટ વિતરણ… : ૩૦૦ કીટ આપવામા આવી
Spread the love

કીટના દાતા શ્રી હસમુખભાઈ મગનભાઈ પટેલ (એચ.એમ) નિર્મલકુમાર હસમુખભાઇ પટેલ યુએસએ તરફથી કાવીઠા ગામ મા ૩૦૦ કીટ આપવામા આવી.

કીટ મા સામેલ ચીજ ની યાદી

ચોખા ૨૫ કીલો
કપાસીયા તેલ ૫ લિટર
તુવેર દાળ ૫ કીલો
દેશી ચળા ૨ કીલો
મોરસ ૫ કીલો
ચા ૧ કીલો
હળદર ૫૦૦
મરચુ ૫૦૦
ધાળા જિરુ ૨૫૦
મેથી ૨૫૦
ગરમ મસાલો ૨૫૦
ગોળ ૨ કીલો
મગ ૧ કીલો
મગ ની દાળ ૨ કીલો
ચવાણું ૧ કીલો
પારલે બિસકીટ ૧ પેકેટ મોટુ
ચણાની દાળ ૨ કીલો
લસણ ૫૦૦
મમરા ૧ કીલો
પૌઆ ૧ કીલો
મીઠુ ૧ કીલો
જીરુ ૫૦૦
રાય ૫૦૦
ડુંગરી – બટાકા ૫ કીલો

H.M PATEL પરીવાર નો ખુબ ખુબ આભાર..

Thank You Entire Family for the Support !!
પત્રકાર વિપુલ સોલંકી / રૂમિત મકવાણા પેટલાદ

IMG-20200426-WA0004.jpg

Admin

Vipul Solanki

9909969099
Right Click Disabled!