વિરમગામ હાંસલપુર GIDCના ટ્રીનીટી એન્ટરપ્રાઇઝએ કોરોના સામેની લડાઇમા PM કેરમા 1,11,111 જમા કરાવ્યાં

વિરમગામ હાંસલપુર GIDCના ટ્રીનીટી એન્ટરપ્રાઇઝએ કોરોના સામેની લડાઇમા PM કેરમા 1,11,111 જમા કરાવ્યાં
Spread the love
હાલ સમગ્ર ભારત અને દુનિયા કોરોના વાઇરસની મહામારા વચ્ચે ઝઝૂમી રહ્યુ જેની જંગમા રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરી રહી છે.આ જંગ મા લડતમાં ગુજરાત અને ભારતના વિવિઘ રાજ્યોમાં યથા સહયોગ કરી રહ્યાં છે. આજરોજ વિરમગામ હાંસલપુર જીઆઇડીસી ટ્રીનીટી એન્ટર પ્રાઇઝ જીઆઇડીસી હાંસલપુર ભાગીદારો જયંતીભાઇ ગાંડાભાઈ પંચાલ, મુસ્તાકભાઇ રહેમતુલ્લાભાઇ મંડલી, ઇકબાલભાઇ રહેમતુલ્લાભાઇ મંડલી, રમણભાઇ ગાંડાભાઇ પંચાલએ કોરોના સામે લડાઇમાં પીએમ કેર ફંડમા 1,11,111 લાખની સહાય જમા કરાવી હતી જેનો ચેક નાયબ કલેક્ટરને અર્પણ કર્યો હતો.
અહેવાલ : પીયૂષ ગજ્જર (વિરમગામ)
Admin

Admin

9909969099
Right Click Disabled!