શામળાજીના સેલ્ટલ હોમમાં પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવા માટે પોલિસ પર પથ્થરમારો

શામળાજીના સેલ્ટલ હોમમાં પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવા માટે પોલિસ પર પથ્થરમારો
Spread the love
  • સેલટલ હોમમાં  300 ઉપરાંત ક્ષમિકો રહે છે

સરકાર દ્વારા જ્યારથી  લોક ડાઉન જાહેર કરેલ છે ત્યારથી ત્યારથી પ્રશાંતના મજૂરો પરપ્રાંતના મજુરો વતન જવા માટે ચાલતા ચાલતા ગુજરાતની બોર્ડર રાજસ્થાન તરફ જતા હતા ત્યારે પોલીસે આ બધા પરપ્રાંતિયોને પકડીને સેન્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા આમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર ના મજૂરો હતા શ્રમિકો હતા આ બધા વતન જવા માટે રાજસ્થાનની બોર્ડર થી યુપી બિહાર જઈ રહ્યા હતા મધ્ય પ્રદેશની સરકાર અને રાજસ્થાનની સરકારે ની પરમિશન મળતા આ બધાને તેમના વતન પરત મોકલી દીધા પરંતુ  યુપી સરકારે આજ દિન સુધી પરમિશન ન આપતા સેન્ટર હોમમાં રાખવામાં આવેલ આ લોકોની આજરોજ બપોરના સુમારે  ૩૦૦ ઉપરાંત લોકોના ટોળાએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરેલ જેમાં કોન્સ્ટેબલ દિનેશભાઈ તથા બીજા ચાર પોલીસ કર્મીચારીઓને ઈજા થયેલ છે  બાઈકોને પણ તોડી નાખેલ છે  જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ તથા જિલ્લા પોલીસ કાફલો શામળાજી ખાતે દોડી આવ્યો હતો અને પોલિસ ઉપર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • વતન જવાની શ્રમિકોની માંગ ઉગ્ર બનતા મામલો બીચકયો
  • શ્રમિકો એ પથ્થરમારો કરતા 3 પોલીસ જવાન અને 1શ્રમિક ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને ભિલોડા અને શામળાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા
  • ઘટના સ્થળે પોલોસનો કાફલો ખડકી દેવાયો

સંજય ગાંધી (શામળાજી)

Admin

Admin

9909969099
Right Click Disabled!