દામનગરના સપૂત મુંબઈ સ્થિત મુકેશભાઈ અજમેરાની મહારાષ્ટ્ર સરકારને મદદ
દામનગર ના સપૂત મુંબઈ સ્થિત જેન વણિક મુકેશભાઈ અજમેરા એ ૧૧૨ કર્મચારી ઓ ને લોકડાઉન નો એક પણ રૂપિયો કાપ્યા વગર પગાર ચૂકવ્યો ૧૧૨ નું ધ્યાન રાખ્યું છે હજાર હાથ વાળો ધ્યાન રાખેજ બી એમ સી ને ઓટોમેટિક સેનીટાઇઝ સ્પ્રે મશીનો ભેટ ૧૮૦૦ બિલ્ડિંગ ને સેનીટાઇઝ કરાવ્યા દામનગર શહેર નું અનમોલ રત્ન ઉદારતા નું અજવાળું મુંબઈ સ્થિત એ ડી એમ નિટ ફાયર ના સી ઇ ઓ મુકેશભાઈ અજમેરા ની માનવતા ૧૮૦૦ બિલ્ડીંગ ને સ્વ ખર્ચે સેનીટાઇઝ કરાવ્યા ઈશ્વર પર અપાર શ્રદ્ધા ધરાવતા જેન વણિકે પોતા ની કંપની ના ખૂબ ઉચ્ચો પગાર ધરાવતા ૧૧૨ કર્મચારી નો એક પણ રૂપિયો કાપ્યા વગર લોકડાઉનનો પગાર ચૂકવ્યો માનવતાના મસીહા પરમાર્થ માટે સતત તત્પર મુકેશભાઈ પ્રફુલભાઈ અજમેરા મૂળ અમરેલી જિલ્લા ના દામનગર ના હાલ મુંબઈ ખાતે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ નોંધ લીધી કોરોના ના કપરા કાળ માં કર્મચારી ઓ ઉપરાંત બી એમ સી ને પણ ખૂબ મદદ કરી
૧૧૨ કર્મચારી ઓ નું ધ્યાન રાખનાર મુકેશભાઈ અજમેરા કહે છે કે ૧૧૨ કર્મચારી ઓ નું ધ્યાન રાખી એ તો ઈશ્વરે આપણું ધ્યાન ચોક્કસ રાખવું જ પડે ને ?
અમરેલી જિલ્લા ના દામનગર ના હાલ મુંબઈ સ્થિત નિટ ફાયર ના ફાઉન્ડર મુકેશભાઈ અજમેરા એ મુંબઈ મહાનગર ના ફાયર અને પોલીસ વિભાગ સાથે મળી મુંબઈ ના વિવિધ વિસ્તારો માં ૧૮૦૦ બિલ્ડીંગ ને સેનીટાઇઝ કરાવ્યા. કોરોના ના કહેર વચ્ચે હજારો પમ્પ અને ખૂબ મોટી કિંમત ના સેનીટાઇઝ ફાયટર મશીન પમ્પ ની બી એમ સી બોમ્બે મન્યુ કોર્પો ને અર્પણ કર્યા મુંબઈ ના અનેકો વિસ્તારો માં સંપૂર્ણ ફ્રી સેનીટાઇઝ કરી સેનીટાઇઝ સ્પ્રે ઓટોમેટિક હાઈડોલીક મશીન માસ્ક કોરોના વાયરસ થી રક્ષિત શૂટ સહિત ની ભેટ. મુંબઈ સ્થિત દામનગર ના સપૂત મુકેશભાઈ અજમેરા એ ગુજરાત ના અમદાવાદ ને પણ મદદ કરવા સ્થાનિક તંત્ર સાથે રહી તૈયારી દર્શાવી છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા