પીંછડીના રસ્તાનું ખાતમુહૂર્ત કરતા પુર્વ સંસદિય સચિવ હીરાભાઈ સોલંકી

- જાફરાબાદ તાલુકાના પીંછડીથી ફાચરીયા રસ્તાનું ગુજરાત રાજ્ય પુર્વ સંસદિય સચિવ હિરાભાઈ સોલંકી દ્રારા ખાતમુહૂર્ત કરવામા આવ્યું
૭૨ લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસો મા આ રસ્તાનું નવિનિકરણ કરવામાં આવશે આ તકે હિરાભાઈ સોલંકી ની સાથે તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ, લોર સરપંચ અશોકભાઈ, રણજીતભાઈ કોટીલા, નવી જીકાદ્રી સરપંચ આલકુભાઈ, પીંછડી સરપંચ ભનાભાઈ, મહેશભાઈ વરૂ, ભગવાનભાઈ ચુડાસમા, હરેશભાઈ વગેરે લોકો હાજર રહેલ અને ગ્રામજનો દ્રારા આ રસ્તાના નવિનિકરણ માટે મંજુરી આપવા બદલ ગુજરાત ની ભાજપ સરકારનો આભાર માનેલ.
યોગેશ કાનાબાર (રાજુલા)