વિજયનગરના 4 પોઝીટીવ કેસ કોરોનાને માત આપી ઘરે આવ્યા

- રાજપુર ગામના ભરતભાઈ પટેલિયા ઉર્ફે (સદ્દામ) આઇસોલેસન વોર્ડ માં હતા જેઓ કાલે પોતાના વતનમાં આવી પોહચ્યા
- ચિઠોડાના 2 વ્યક્તિ આજે હિંમતનગરની આઇસોલેસન વોર્ડમાંથી મુક્ત થઈ ઘરે પરત આવ્યા
- લીમડા ગામમાં પણ આજે હિંમતનગરની આઇસોલેસન વોર્ડમાંથી મુક્ત થઈને પોતા ઘરે આવ્યા
- લોકોઅે તેમનું ફૂલહારથી સ્વાગત કયુૅ હતું
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)