શાહપુર રહેતા ઉર્મિલાબેન પટેલના નિધન ઉપર જનસેવા ગૃપ વતી હાર્દિક શ્રદ્ધાંજલિ….

પેટલાદ તાલુકાના શાહપુર ખાતે રહેવાસી ઉર્મિલાબેન કાંતિભાઈ પટેલ તેવો ધાર્મિક અને માયાળુ સ્વભાવના હતા. તેઓએ ૨૬/૫/૨૦ ના રોજ
અંતિમ શ્વાસ લીધા હતા તેમની ઉંમર ૭૦ વર્ષ ની હતી ત્યારે તેવો ના આત્માને શાંતિ મળે અને પરિવાર ને અમારા જન સેવા ગૃપ ના અગ્રણી કે.બી.પટેલ (L.I.C શાહપુર) તથા સમસ્ત જન સેવા પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ…
પત્રકાર : વિપુલ સોલંકી / રૂમિત મકવાણા (પેટલાદ)