રાજકોટના ધોરાજીમાં એસટી બસની સેવા શરૂ કરવામાં આવી

વિવો ધોરાજી મ કોરોના કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયેલ હોય અને લોક ડાઉન માં છૂટછાટ મળતાં લોકોને બહાર ગામ જવા માટે નીછૂટછાટ અપાતા અને સરકાર દ્વારા એસટી બસ ચાલુ કરાતા ધોરાજી એસટી ડેપોમાં ડેપો મેનેજર ઠુંમર સાહેબ ની દેખરેખ હેઠળ લોકોમાં સોશિયલ distance જળવાય અને લોકોને તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરાઈ હતી.
ધોરાજી એસટી ડેપો દ્વારા જે પેસેન્જર આવતા તમામ લોકોને સેનેટ રાઈઝર તથા થર્મોમીટર માપી ત્યારબાદ જપ્રવેશ આપવામાં આવતો હતો અને એસટી ડેપો મેનેજર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 14 રૂટોની બસ સેવા ચાલુ કરવામાં આવી છે અને પેસેન્જરો પણ આવ્યા આવવા લાગે છે.
રીપોર્ટ : કૌશલ સોલંકી (ધોરાજી)