પેટલાદ વકીલ મિનેશ પરમાર દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવશે

પેટલાદ વોર્ડ નંબર બે ખાતે રહેતા મિનેષ ભાઈ પરમાર તેવો પોતે વકીલના વ્યવસાયમાં સંકળાયેલા છે અને મિનેશ ભાઈ વકીલ ધાર્મિક અને પુણ્ય સાડી માણસ છે કોરોના મહામારીમાં માસ્ક જરૂરી હોય અને વકીલ મિત્રોની ચિંતા કરીને માસ્ક વિતરણ કરવાનું નક્કી કર્યું છે મિનેષ ભાઈ વકીલને માસ્ક વિતરણ બાબતે. પ્રસન્ન પૂછતા તેમણે જણાવ્યું હતું.
જો માસ્ક વિતરણનો વિચાર પેટલાદમાં ચાલતા જન સેવા ગૃપ દ્વારા ચાલતા રાહત કાર્યમાં માસ્ક પેહરો અને બીજાને પેહરવો જીવન અમૂલ્ય છે તેમની કાર્યથી પ્રેરણા લઈને મે આ માસ્ક વિતરણ મને વિચાર આવ્યો આ અંગે દરેક નાગરિકોને વિનતી કરી હતી કે જન સેવા ગૃપના વિચારોને સપોર્ટ કરીએ અને તેમના દરેક કાર્યોમાંથી પ્રેરણા લઇએ તેવી વિનતી કરી હતી.
વિપુલ સોલંકી/ હરીશ પટેલ/ રૂમિત મકવાણા (પેટલાદ)