ઉપલેટા પોલીસે ચોરાયેલ ટુ વ્હીલરની ચોરી કરતો શખ્સને ઝડપી લીધો

ઉપલેટા પોલીસે ચોરાયેલ ટુ વ્હીલરની ચોરી કરતો શખ્સને ઝડપી લીધો
Spread the love

ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઈ વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ સવૅલન્સ સ્ટાફનાઓ મિલકત વિરુદ્ધ ગુનેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા તે દરમિયાન પો.કો.દિનેશભાઈ ગોડલીયા તથા ગગુભાઈ ગઢવી મેરૂભાઈ મકવાણાને હકીકત મળેલ. હોન્ડા મોટરસાયકલ સાથે ખીમાભાઈ ઉફે ખીમો ડુવા ઉ.૨૫ નામના એક શખ્સને ઉપલેટા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં ગયેલ મુદામાલ સાથે પકડીને કાયદેસર કાયૅવાહી કરેલ ચોરી થયેલ મોટરસાયકલ ભેદ ઉકલ્યો. આ કામગીરીમાં ઉપલેટા પી.આઈ. વી.એમ.લગારીયા, એ.એસ.આઈ.દેવાયતભાઈ કારોતરા,નિલેશભાઈ ચાવડા, દિનેશભાઈ ગોડલીયા, ગગુભાઈ ચારણ,મેરૂભાઈ મકવાણા, વનરાજભાઈ રગીયા, નીરવભાઈ ઉટડીયા સહિતના સ્ટાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200611-WA0036.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!