સિદ્ધપુર કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇ આપ્યું આવેદનપત્ર

સિદ્ધપુર કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇ આપ્યું આવેદનપત્ર
Spread the love

આજ રોજ સિધ્ધપુર તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ શ્રી અમિતભાઇ ચાવડા તેમજ સિધ્ધપુર ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર સાહેબ ના આદેશ અનુસાર સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે દેશ માં વધતા જતા પેટ્રોલ-ડીઝલ ના ભાવોમાં સરકાર ના વિરોધ માં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેમાં PCC મંત્રીશ્રી ઇબ્રાહીમભાઇ ચારોલીયા, PCC સહમંત્રીશ્રી દશરથભાઈ પટેલ, PCC મહિલા મંત્રીશ્રી જયાબેન શાહ, તાલુકા પ્રમુખશ્રી હમીદભાઈ મોકનોજિયા, પાટણ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી અભેસિંહ ઠાકોર, શહેર પ્રમુખશ્રી હર્ષદભાઈ પાધ્યા, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિજી ઠાકોર, બિપીનભાઈ દવે, તાલુકા પંચાયત સદસ્યો- નરસિંહભાઈ, મનુભાઈ મકવાણા, દીપકભાઈ બારોટ, જયદીપસિંહ ઠાકોર, રૂપસંગજી ઠાકોર, જાકીરભાઈ નાગોરી, માઇનોરિટી પ્રમુખ યુનુસભાઇ શેખ, કોર્પોરેટરશ્રી જયાબેન, ગૌરીબેન, દિનેશજી-કોટ, પ્રકાશજી-કલ્યાણા, રશીદભાઈ કુરેશી, રતિલાલ બારોટ, નિદ્રોડા સરપંચ દશરથજી ઠાકોર, વિનુભાઈ ચૌધરી, વિરસંગજી વનાસણ, રજનીભાઇ બારોટ, જેવા કોંગ્રેસ ના કાર્યકરો તેમજ આગેવાનોએ હાજરી આપી.

IMG-20200629-WA0013.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!