અખિલ ભારતીય યુવા કોરી/કોળી સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કાંતિભાઈ બારૈયાની નિમણૂંક

આજ રોજ અખિલ ભારતીય યુવા કોરી કોળી સમાજ ન્યુ દિલ્હી થઈ ઓલ ઇન્ડિયા ના અધ્યક્ષ ખેમચંદ જી એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ની વરણી કરી હતી. અખિલ ભારતીય યુવા કોરી/કોળી સમાજ ન્યૂ દિલ્હી થી ઓલ ઈન્ડિયા ના અધ્યક્ષ શ્રી ખેમચંદ જી એ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી કાંતિભાઈ વાધજીભાઈ બારૈયા નિમણૂંક થવા બદલ ખૂબ ખૂબ આભાર અભિનંદન કોળી સમાજ ના આગેવાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ સુરત. સાખટ મનિષભાઈ. ઘુસાભાઈ બાંભણિયા. લખનભાઈ કોટડીયા. એડવોકેટ રાજુભાઈ જોળીયા અને સમસ્ત કોળી સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (સુરત)