મહેસાણામાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ મળેલ ઇ-મેમો ઓનલાઇન ભરી શકાશે

મહેસાણામાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ મળેલ ઇ-મેમો ઓનલાઇન ભરી શકાશે
Spread the love

મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ મળેલ ઇ-મેમા ઘરે બેઠા ઓનલલાઇન ભરી શકાશે. આપના મોબાઇલમાં ગુગુલ ક્રોમ નામનું બ્રાઉઝર ઓપન કરી https://www.echallanpayment.gujarat.gov.in વેબ સાઇટ ઓપન કરી જે વ્હીકલ નો ઇ-મેમો આવેલ હોય તેનો રજીસ્ટ્રેશન નંબર (vehicle number) એન્ટર કરી ત્યાર બાદ સ્કીનમાં દર્શાવેલ પાંચ આંકડાનો કેપ્ચા કોડ એન્ટર કરી સબમીટ કરતા આપના બાકી રહેલ પેમેન્ટના ઇ-ચલણ દેખાશે.

ત્યાર બાદ તમારા ATM કાર્ડ/ઇન્ટરનેટ બેંન્કીગની વિગતો એન્ટર કરી રજીસ્ટ્રેશન કરેલ મોબાઇલ નંબર પર આવેલ ઓ.ટી.પી એન્ટર કરી ઇ-ચલણ ભરી શકાશે. ઇ-ચલણ બાબતે કોઇ પ્રશ્ર્ન હોયતો ટે.નં-૦૨૭૬૨-૨૨૨૨૩૩ અથવા ઇ- મેઇલ: [email protected] કોલ કે મેસેજ કરી વધુ માહિતી મેળવી શકાશે.

IMG-20200629-WA0015.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!