અરવલ્લી : મોડાસા ખાતે જાયન્ટસ ક્લબ દ્વારા કોરોના વોરીઅર્સ સન્માન

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જાયન્ટસ મોડાસા દ્વારા કોવિંડ – 19 મહામારી સમયે ઉત્તમ કામગીરી બદલ કોવિંડ યોદ્ધાને સન્માન આપવામાં આવ્યું હતું. જેમાં મોડાસા ખાતે મોહાદિસે આઝમ મિશનની કામગીરીનું સન્માન કરવામાં આવ્યું હતું. મોહદીસે આઝમ મિશન મોડાસા નો સન્માનપત્રનો સ્વિકાર સૈયદ આશિકે રસુલ સાહેબએ હતો.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)