ગાંઠીયોલ મુકામે રાખેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ

હાલ ચાલી રહેલ કોવિડ 19 કે જે વૈશ્વિક મહામારી છે જેને ધ્યાન માં રાખી ને અને સરકારશ્રી ના આદેશ અનુસાર ગાંઠીયોલ મુકામે આવતી કાલ તા .05-07-2020 ને રવિવાર ના દિવસે શ્રીમદ જેશીંગબાપા સ્મૃતિ મંદિર અને સમાધિ મંદિરે યોજાનાર ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ રાખેલ છે જેની સર્વે મુમુક્ષુગણ ને આત્મભાવે જણાવવા માં આવે છે.