જુનાગઢ વોર્ડ નંબર 8 ના ચૂંટાયેલા કાઉન્સિલરો અને વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

- ખાનગી શાળાઓમાં ફી માફ કરાવો
હાલ કોરોનાવાયરસ અંતર્ગત મોટાભાગની શાળા હાઇસ્કૂલો સરકારી અને ખાનગી શાળા સ્કૂલ મા લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ જુનાગઢ ના વોર્ડ નંબર ૮માં ચૂંટાયેલા કાઉન્સિલરો એ અને વિરોધ પક્ષના નેતાએ લેખિતમાં રજૂઆત કરી ખાનગી શાળાઓમાં ફ્રી માફી નો સંદેશો આપી ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને બેરોજગારો હાલ કોરોના વાયરસ અંતર્ગત લોક ડાઉનમાં લોકોના ધંધા ધંધા-રોજગાર લોક થઈ ગયા હોય જેથી પ્રાઇવેટ ખાનગી શાળાઓમાં ફ્રી માફ કરાવવા મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં ગત તારીખ 8 7 2020 ના રોજ વોર્ડ નંબર ૮ માં ચૂંટાયેલા કાઉન્સિલર વિજયભાઈ વોરા સેનીલાબેન એ. થઇમ જેબુનીસા બેન સહિત વિરોધ પક્ષના અદ્ગેમાન માનભાઈ એ. પંજા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કરવા લાગણી અને માગણી કરી છે