ABVP મોરબી દ્વારા ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા યોજાઇ

ABVP મોરબી દ્વારા ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા યોજાઇ
Spread the love

મોરબીમાં ABVP મોરબી દ્વારા ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા યોજાઇ અને વકૃત્વ સ્પર્ધા માં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિધાર્થીઓને ક્રમાંક સન્માનપત્ર ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજ રોજ ABVP મોરબી દ્વારા યોજાયેલ 9 જુલાઇ ના ABVP 72 માં સ્થાપના દિવસ નીમતે વકૃત્વ સ્પર્ધા માં ઉત્કૃષ્ઠ પ્રતિભા દાખવી વક્તવ્ય આપનાર વિધાર્થીઓને પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા.

જેમાં પ્રથમ ક્રમાંકે ૧.કોટક હરિકૃષ્ણ (નવયુગ વિદ્યાલય), દ્વિતિય ક્રમાંકે ૧.દવે ભક્તિ(વી.સી.હાઇસ્કૂલ) ૨. જાડેજા સત્યરાજ સિંહ (દોશી હાઇસ્કૂલ) તૃતીય ક્રમાંકે ૧.રામાનુજ અંજના (જે.એ.પટેલ મહિલા કોલેજ)૨.રાજપરા ચેલસી (નવયુગ એજ્યુકેશન ગ્રુપ વિરપર)૩ વિરમગામા પુષ્ટિ (સાર્થક વિદ્યામંદિર) ને ઉત્સાહિત કરી સમ્માન પત્ર ભેટ આપી સમ્માન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે.

રિપોર્ટ : આરીફ દિવાન (મોરબી)

Admin

Admin

9909969099
Right Click Disabled!