પાસ કન્વિનર અને સમાજના આગેવાનોએ હાદિઁક પટેલની મુલાકાત લીધી

પાટીદાર સમાજ ના લોકલાડીલા હાર્દિકભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ તેમના અમદાવાદ ખાતે અનેક લોકો અભિનંદન પાઠવવા આવી રહ્યા છે ત્યારે તેમના અમદાવાદ ખાતેના બંગલે રૂબરૂ મુલાકાત ગુજરાત રાજ્ય ઇડર તાલુકાના પાસ કન્વીનર શ્રી મૌલિક પટેલ, અશ્વિન પટેલ, કિશન પટેલ, રોનક પટેલ તેમજ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ નંદુભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી અને હાર્દિક પટેલને પુષ્પગૂંચ્છ અર્પણ કરી અભિનંદન પણ પાઠવ્યા હતા.