બનાસકાંઠા જિલ્લામાં શીતળા સાતમે ભરાતા લોકમેળા બંધ
Post Views:
225
- બનાસકાંઠા જિલ્લા માં ધાખા માલોત્રા કોટડા પારપડા અને રૂપાલ ગામે ભરાતો લોકમેળો રહેશે બંધ.
- કોરોના જેવી મહામારી ને ધ્યાન માં લઇ લેવાયો સ્થાનિક તંત્ર દ્રારા નિર્ણય.
- વડગામ અને ભરકાવાડા ગામે જન્માષ્ટમી નો લોક મેળો બંધ રાખવાનો નિર્ણય.
- મેળા માં આવવાની જગ્યાએ ઘેર થી જ ભક્તો ને ભક્તિ કરવાનું કર્યું આહવાન.
- કોરોના ના કહેર જિલ્લા માં હોવાથી મેળા માં સંક્રમણ નો ખતરો અને કોવિડ 19 ની ગાઈડલાઈન મુજબ થયો નિર્ણય.
- લોકમેળો બંધ રાખવાના નિર્ણય થી મેળા રસિયા માં હતાશાનું મોજું.
- જિલ્લા માં તમામ ભાતીગળ મેળા ન યોજવાનો સ્થાનિક તંત્ર નો નિર્ણય.