વિજયનગર એસોસિએશન દ્વારા પોલીસ સબ ઇન્સપેક્ટર નું સન્માન કરવામાં આવ્યું

વિજયનગર વેપારી એસોસિએશન તથા વિજયનગર દિગંબર જેન સમાજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ કોટવાલ સાહેબ નું આજે સન્માન કરવામાં આવ્યું હતું તેમની કામગીરી બિરદાવી જેમાં પાડેલા અને કાલવણ રોડ પર થી અબોલા પ્રાણીઓ કતલખાના માં લઇ જતા હતા તેમનો આબાદ બચાવ કરી તેમને ઇડર પાંજરા પોળમાં મુક્યા હતા તેમની આ કામગીરીમાં થી આજ રોજ વેપારી એસોસિએશન પ્રમખશ્રી શાહ દેવેન્દ્રભાઈ અમૃતલાલ ,દિબગર સમાજ ના પ્રમુખ શ્રી શાહ દીપકકુમાર ચંપકલાલ મંદિર અર્પણ કરેલ.અમુતલાલ ભીમજીભાઈ શાલ થી શાહ રમેશકુમાર કાન્તિલાલ અને મંદિર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : કિરણ ખાંટ (વિજયનગર)