જન્માષ્ટમીના તહેવારમાં નવી પહેલ

તલોદ તાલુકાના અણીયોડ ગામમાં આજરોજ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી ભાગરૂપે વૃક્ષારોપન કરવામાં આવ્યું હતું.
અણિયોડ ગામના આર્મીમેન વિશાલભાઈ જેઓ સરહદ પર દેશ સેવા કરે છે.
કાનકસિંહ ઝાલા ના નિકટના સાથી મિત્રો, ગ્રામજનો , જેમના થકી આ કાર્યક્રમ ઉજવાય રહ્યો છે એવા દાતાશ્રીઓ ધ્વારા આજરોજ વ્રુક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.
તેમનું કહેવુ એવું થાય છે કે ભવિષ્યમાં પણ આપશ્રીઓનો આજ રીતે સાથ સહકાર મલશે એવી આશા સાથે મારા આમંત્રણને માન આપી જે મિત્રો પધાર્યા તેમનો હું આભારી છુ ..
આ પ્રસંગે મારા પરમ મિત્ર અને સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ , મેસન થી મનભા ચૌહાણ , હાપા થી નટુભા પરમાર , ગોપાલભા પરમાર , અજિતભા પરમાર , સૈજપૂર થી કિશનસિંહ , રૂપાલ થી નરેન્દ્રસિંહ ઝાલા , ધવલસિંહ ઝાલા ,. ધાધવાસણા સુરેન્દ્રસિંહ ઝાલા , તલોદ ગામ મદનસિંહ મકવાણા , અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા તેમજ ગ્રામજનો હાજર રહ્યા …અને આ રીતે આજે જન્માષ્ટમી ના તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી.
રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા