કડીના વડુ ગામે વિજળી પડવાથી 3 ભેંસોના કરુણ મોત Dhaval Gajjar August 21, 2020 Gujarat Spread the love Post Views: 659 શુક્રવારે સવારે ગાજવીજ સાથે પડેલા વરસાદ સાથે વીજળી ભેંસો પર પડતાં 3 ભેંસો નાં કરુણ મોત નિપજયા હતા. મહિન્દ્રભાઈ નાં ખેતરમાં ઝાડ નીચે બાંધેલી ભેંસો પર વીજળી પડી હતી. જેના કારણે 3 ભેંસો નાં મોત થયા હતાં.