પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, ખાંભાના 100 જેટલા કોંગી કાર્યકરોએ ભગવો ધારણ કર્યો

અમરેલી-નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું ગાબડું ધારી બેઠકની સંભવિત પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો ખાંભાના 100 જેટલા કોંગી કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો આંતરિક વિખવાદ કોંગ્રેસમાં સામે આવ્યો. ખાંભા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રસિક ભંડેરી ભાજપમાં જોડાયા. ચલાલા ખાતે યોજાયેલી મિટિંગમાં કોંગી કાર્યકરોએ કેસેરિયો ધારણ કર્યો ભાજપના નેતા ધનસુખ ભંડેરી અને પૂર્વ ધારાસભ્ય જે.વી કાકડીયાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)