દુધાળા હેતની હવેલી ખાતે સહકારી અગ્રણી દિલીપભાઈની અધ્યક્ષતામાં પ્રકૃતિ વંદનના વૃક્ષદેવો ભવની પ્રતિજ્ઞા

લાઠી તાલુકાના દુધાળા હેતની હવેલી ખાતે દિલીપભાઈ સંઘાણી અધ્યક્ષતામાં પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં રિવર મેન સવજીભાઈ ધોળકીયા અમર ડેરીના અશ્વિનભાઇ સાવલીયા ભરતભાઈ રાદડીયા ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ભાવનાબેન ગોંડલીયા ભરતભાઈ પાડા લાઠી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સુતરીયા જિલ્લા ભાજપ અગ્રણી મયુરભાઈ હિરપરા નટુભાઈ પટેલ જિલ્લા બેંકના અરૂણભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરે પ્રકૃતિની પૂજા અર્ચના અને જાળવવાનો સંકલ્પ લીધેલ છોડમાં રણછોડ વૃક્ષદેવો ભવની પ્રતિજ્ઞા સાથે વૃક્ષારોપણ કરાયું હતું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા